સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાથાલાલ દવે/કામકરેઈજીતે

Revision as of 06:45, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> કામકરેઈજીતેરે, માલમ! કામકરેઈજીતે. આવડોમોટોમલકઆપણો બદલેબીજીકઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કામકરેઈજીતેરે, માલમ!
કામકરેઈજીતે.
આવડોમોટોમલકઆપણો
બદલેબીજીકઈરીતેરે.
ખેતરખેડીનેકરોસીમસોહામણી!
બાંધોરેનદીયુંનાંનીર;
માગેછેદેશઆજમહેનતમજિયારી,
હૈયાનાંમાગેખમીર....
હાલોરેખેતરેનેહાલોરેવાડીએ,
વેળાઅમોલીઆવીતે;
આજેબુલંદસૂરેમાનવીનીમહેનતના
ગાઓજયજયકારપ્રીતે.