પ્રતિમાઓ/અર્પણ

Revision as of 09:35, 13 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અર્પણ|}} {{Poem2Open}} {{Center|કજિયાળી બહેનને તારે અંતર, ઓ સખિ, મરીને સરજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અર્પણ

કજિયાળી બહેનને

તારે અંતર, ઓ સખિ, મરીને સરજું બાળ; ચંપાવું તુજ ઉપર પરે, આ માથું આ વાળ. અથવા પથ્થર બનું પ્રહારો સહેતાં – તારે કાને હજાર ગાન ગાવાં હતાં! શીખવિયું તેં જ સદા મૂંગા રહેતાં – તારે કાને હજાર ગાન ગાતાં હતાં!