સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/એકઅચંબો

Revision as of 10:15, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> એકઅચંબો મેંએકઅચંબોદીઠો, દીઠોમેંઘરઘરકૃષ્ણકનૈયો, હૃદયહૃદયમેંર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

એકઅચંબો
મેંએકઅચંબોદીઠો,
દીઠોમેંઘરઘરકૃષ્ણકનૈયો,
હૃદયહૃદયમેંરાધાદીઠી,
હુંબન્યોમુગ્ધનરસૈંયો....
મેંનયનનયનમાંઉદ્ધવદીઠા,
શયનશયનહરિપોઢ્યા,
મેંઅખિલવ્યોમપયસાગરદીઠો,
મેંઅંગઅંગહરિઓઢ્યા.