સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/રંગરંગવાદળિયાં
રંગરંગવાદળિયાં
હાંરેઅમેગ્યાં’તાં
હોરંગનાઓવારે,
કેતેજનાફુવારે,
અનંતનાઆરે,
કેરંગરંગવાદળિયાં.
હાંરેઅમેઊડ્યાં
હોમોરલાનાગાણે,
કેવાયરાનાવહાણે,
આશાનાસુકાને,
કેરંગરંગવાદળિયાં.
હાંરેઅમેથંભ્યાં
હોમહેલનામિનારે,
પંખીનાઉતારે,
કેડુંગરાનીધારે,
કેરંગરંગવાદળિયાં.
હાંરેઅમેપહોંચ્યાં
હોઆભલાનેઆરે,
કેપૃથવીનીપાળે,
પાણીનાપથારે,
કેરંગરંગવાદળિયાં.
હાંરેઅમેનાહ્યાં
હોરંગનાઓવારે,
કેતેજનાફુવારે,
કુંકુમનાક્યારે,
કેરંગરંગવાદળિયાં.
હાંરેઅમેપોઢ્યાં
છલકંતીછોળે,
દરિયાનેહિંડોળે,
ગગનનેગોળે,
કેરંગરંગવાદળિયાં.
હાંરેઅમેજાગ્યાં
ગુલાલભરીગાલે,
ચંદનધરીભાલે,
રંગાયાંગુલાલે,
કેરંગરંગવાદળિયાં.
હાંરેઅમેનાચ્યાં
તારાનાતરંગે,
રઢિયાળારંગે,
આનંદનાઅભંગે,
કેરંગરંગવાદળિયાં....
[‘રંગરંગવાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]