સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરિહરભાઈ ભટ્ટ/એકજદેચિનગારી
એકજદેચિનગારી
એકજદેચિનગારી, મહાનલ!
એકજદેચિનગારી.
ચકમકલોઢુંઘસતાંઘસતાં
ખરચીજિંદગીસારી,
જામગરીમાંતણખોનપડ્યો,
નફળીમહેનતમારી.
ચાંદોસળગ્યો, સૂરજસળગ્યો,
સળગીઆભ-અટારી;
નાસળગીએકસગડીમારી
વાતવિપતનીભારી.
ઠંડીમાંમુજકાયાથથરે,
ખૂટીધીરજમારી;
વિશ્વાનલ, હુંઅધિકનમાગું,
માગુંએકચિનગારી.
આએકજકૃતિથીહરિહરભાઈભટ્ટગુજરાતમાંકવિતરીકેએકાએકપ્રસિદ્ધિપામ્યા.