સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/સફરમહીં

Revision as of 10:40, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> સફરમહીંહોઉજ્જડવગડો કેનગરોઝળહળતાં; યાળઉછાળેખારોદરિયો કેઝરણા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

સફરમહીંહોઉજ્જડવગડો
કેનગરોઝળહળતાં;
યાળઉછાળેખારોદરિયો
કેઝરણાંખળખળતાં;
હવેમુઠ્ઠીમાંગગન!
અમે, બસ, ગાયાકરીએ!