ગુજરાતી એકાંકીસંપદા/ટેસ્ટ કેસ

Revision as of 05:52, 7 June 2022 by MeghaBhavsar (talk | contribs)
ટેસ્ટ કેસ
સતીશ વ્યાસ
પાત્રો

કિરણ દેસાઈ (જાણીતા વકીલ. ઉંમર ૪૫–૫૦)
સેક્રેટરી
રમણીકલાલ (બિઝનેસમૅન, ઉંમર ૫૫)
નિકુંજ (ઉંમર ૨૧–૨૨ વર્ષ)
ડૉ. મણિયાર (ફૉરેન્સિક ઍક્ષ્પર્ટ)
જજ
સરકારી વકીલ
પોલીસ