સોરઠિયા દુહા/52

Revision as of 06:37, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|52 |}} <poem> ઠાંગો માંડણ ઠીક છે, કદી ન આંગણ કાળ, ચાર પગાં ચરતાં ફર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


52

ઠાંગો માંડણ ઠીક છે, કદી ન આંગણ કાળ,
ચાર પગાં ચરતાં ફરે, પડ જોવો પાંચાળ.

જ્યાં ઠાંગો અને માંડણ જેવાં વંકા ડુંગરા છે, દુષ્કાળ જ્યાં કદી પડતો નથી, જ્યાં ચોપગાં જાનવરો ચારો ચરતાં ફરે છે, એવો એ પાંચાળ છે.