સોરઠિયા દુહા/98

Revision as of 09:53, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|98|}} <poem> કાળા હતા કેશ, બદલાઈને બીજા થિયા; દલને ભોંઠપ દે છ, દુનિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


98

કાળા હતા કેશ, બદલાઈને બીજા થિયા;
દલને ભોંઠપ દે છ, દુનિયાને કાંઉ દેખાડિયેં?

જોબન હતું ત્યારે જે માથાના વાળ કાળા ભમ્મર જેવા હતા તેનો રંગ આજ હવે જોબન જાતાં બદલાઈ ગયો છે, તેથી અમે ઘણી લજ્જા પામીએ છીએ કે દુનિયાને હવે મોઢું શી રીતે દેખાડશું!