સોરઠિયા દુહા/103

Revision as of 09:59, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|103| }} <poem> જોબન જોગી હો ગયા, ફેરી દે ગ્યા દ્વાર; મૈં પાપણ તાકત ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


103

જોબન જોગી હો ગયા, ફેરી દે ગ્યા દ્વાર;
મૈં પાપણ તાકત રહી, ફિર્યા ન દૂજી વાર.

જોબન જોગી બનીને નીકળ્યો અને એક વાર બારણે બારણે ફરી વળ્યો તે વખતે બેઠી બેઠી જોઈ રહી, મેં એનું કાંઈ સ્વાગત કર્યું નહિ. હવે એનો ઘણોય ઓરતો થાય છે, પણ જોબન તો એક વાર આવીને જતું રહ્યું — ફરી એ પાછું ફર્યું નહિ.