સોરઠિયા દુહા/115

Revision as of 10:33, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|115|}} <poem> પાગે બેડી પેરીએં, હાથે ડહકલાં હોય; (પણ) નાગડા નેવળ નો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


115

પાગે બેડી પેરીએં, હાથે ડહકલાં હોય;
(પણ) નાગડા નેવળ નોય, આંખ્યું કેરે ઓડડે.

પગમાં બેડી હોઈ શકે, હાથે હાથકડી બંધાય, પરંતુ (પ્રેમીની) આંખોને પરહેજ કરવાનું કોઈ બંધન હોઈ શકતું નથી.