સોરઠિયા દુહા/127

Revision as of 11:04, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|127|}} <poem> સજન, ચીણગી પ્યાર કી, રહી કલેજે લાગ; જેસી ધૂણી અતીત કી,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


127

સજન, ચીણગી પ્યાર કી, રહી કલેજે લાગ;
જેસી ધૂણી અતીત કી, જબ ખોલું તબ આગ.

પ્રીતની ચિનગારી એક વાર કલેજામાં લાગી પછી તે કદી બુઝાતી નથી, કોઈ યોગીની ધૂણીની માફક એને જ્યારે ઊખેળીને જુઓ ત્યારે એ જલતી જ દેખાય છે.