સોરઠિયા દુહા/133

Revision as of 11:23, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|133|}} <poem> કાગા સબ તન ખાઈયો, ખાઈયો ચૂંન ચૂંન માંસ; મત ખાઈયો દો આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


133

કાગા સબ તન ખાઈયો, ખાઈયો ચૂંન ચૂંન માંસ;
મત ખાઈયો દો આંખડી, પિયા મિલન કી આસ.

પ્રિયા પ્રિયા ઝંખતો હું મરી જાઉં તે પછી, હે કાગપક્ષીઓ! મારું આખું શરીર તમે ભલે ફોલી ખાજો અને માંસના લોચેલોચા ઉઠાવી જજો, પરંતુ મારી બે આંખો એમ ને એમ રહેવા દેજો, કે જેથી મૃત્યુ પછી પણ પ્રિયા આવે તો એ ઉઘાડી આંખો વાટે હું એનાં દર્શન કરી શકું.