સોરઠિયા દુહા/152

Revision as of 12:08, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|152|}} <poem> મું મન લાગી તું મનાં, તું મન લાગી મું; લૂણ વળુંભ્યાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


152

મું મન લાગી તું મનાં, તું મન લાગી મું;
લૂણ વળુંભ્યાં પાણીએ, પાણી વળુંભ્યાં લૂણ.

પાણીમાં મીઠું ઓગળી જઈ એકરસ બની જાય તેમ મારું ને તારું મન એકાકાર થઈ ગયાં છે.