સોરઠિયા દુહા/162

Revision as of 12:21, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|162|}} <poem> છઠ્ઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર; તન ચોખા મન લાપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


162

છઠ્ઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર;
તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર.

છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા મનરૂપી કંસાર; અને તેમાં આંખોના અમી રૂપી ઘીની ધાર પિરસાય છે