સોરઠિયા દુહા/178

Revision as of 12:41, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|[3] |}} <poem> દો દો દીપક જોડ, મંદર મેં પોઢતે, નારી સાથે નેહ, પલક ના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


[3]

દો દો દીપક જોડ, મંદર મેં પોઢતે,
નારી સાથે નેહ, પલક ના તોડતે.

ચુઆ ચઁદન ફૂલેલ, કે કાયા ચામકી,
મરદ ગરદ હો જાય, દવાઈ રામકી.