સોરઠિયા દુહા/183

Revision as of 12:58, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|[8]|}} <poem> જોરા જોબન દખ, અંગ ના મોડિયેં, દેખિ પિયારી લચ્છુ, નેન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


[8]

જોરા જોબન દખ, અંગ ના મોડિયેં,
દેખિ પિયારી લચ્છુ, નેન ના જોડિયેં.
જોઈ દિયા કિરતાર, સોઈ ધન પાઇયે,
દીનો હોય કથીર, સોનોં કેસે પાઇયે.