સોરઠિયા દુહા/173

Revision as of 07:36, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


[7]

મેં તો ફૂલ ફકીર હું, તજિયા તીન દામ;
અતીત હો રૂપિયા તકે, ન હે હમારા કામ.

ન હે હમારા કામ, રામ નવ રેવે રાજી,
ચદર લંગોટી સાર, દાલ રોટી લે ભાજી.

કહે દીન દરવેશ, ધ્યાન ધારનમેં ધીરા,
સુનિયો સરજનહાર, રમન્તા ફૂલ ફકીરા.