સોરઠિયા દુહા/180

Revision as of 07:42, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


[5]

ભૂખા ભોજન દેત, ઉઘાડે કપ્પડા,
ખાયા ગુણકા લૂણ, જાયેગા બપ્પડા.
ભલી બૂરી બાજિંદ, સહેવે સાહેગા,
બિરદ કાલ ગુલામ, ગરદ હો જાયેગા.