સોરઠિયા દુહા/182

Revision as of 07:44, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


[7]

ટેઢી બંધે પાઘ, ચલે ગજ ચાલ બે,
દો બાંધે તલવાર, ઝલકતી ઢાલ બે.
એતા હી અભિમાન, કહાં ઠેરાયેગા,
જ્યૂં તેતરકો બાજ, ઝપટ લે જાયેગા.