ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરવિજય-૧
Revision as of 09:47, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમરવિજય-૧'''</span> [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન...")
અમરવિજય-૧ [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદસૂરિ-વિજયરાજસૂરિના શિષ્ય. ‘શ્રેયાંસજિન-સ્તવન’ (૨. ઈ.૧૬૫૮) અને ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ; ૨. મુપુગૂહસૂચી.[કા.શા.]