ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આલ-ઇમામ
Revision as of 05:45, 31 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આલ-ઇમામ'''</span> [ ] : દેલમી ઉપદેશક-પરંપરાના નિઝાર...")
આલ-ઇમામ [ ] : દેલમી ઉપદેશક-પરંપરાના નિઝારી સૈયદ. ૧૭ કડીના જ્ઞાનબોધક પદ (મુ.)ના કર્તા. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. [પ્યા.કે.]