ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણસુંદર

Revision as of 07:42, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કલ્યાણસુંદર [               ]  : જૈન સાધુ. મહિમાસુંદરના શિષ્ય. ૩ ઢાળના ‘ત્રણજિનચોવીસી-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. [હ.યા.]