ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુંવરજી
Revision as of 12:17, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
કુંવરજી : આ નામે ‘પંચાશતજિન-સ્તવન’ અને ૧૨ કડીનું ‘શીલ-ઉપદેશ-પદ’ એ કૃતિઓ નોંધાયેલ છે પણ તે ક્યા કુંવરજી છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [ર.સો.]