ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાનજી-૨

Revision as of 09:10, 4 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ક્હાનજી-૨ [ઈ.૧૫૯૧માં હયાત] : જૈન સાધુ. ભૂલથી ધનપતિને નામે નોંધાયેલા ‘સ્થાનાંગસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, માગશર સુદ ૫, શનિવાર)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાઈ:૧૭(૧). [ર.સો.]