ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષમાપ્રમોદ
Revision as of 09:46, 4 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્ષમાપ્રમોદ'''</span> : આ નામે ‘ધર્મદત્ત-ચન્દ્રધ...")
ક્ષમાપ્રમોદ : આ નામે ‘ધર્મદત્ત-ચન્દ્રધવલનૃપકથા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૭૦/સં. ૧૮૨૬, અસાડ સુદ ૨) એ જૈન કૃતિ નોંધાયેલી મળે છે તે ક્ષમાપ્રમોદ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, સં. અગરચંદજી નાહટા; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]