ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રધર્મ ગણિ

Revision as of 09:29, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચંદ્રધર્મ(ગણિ)'''</span>  [ઈ.૧૫૭૭ સુધીમાં] : તપગચ્છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચંદ્રધર્મ(ગણિ)  [ઈ.૧૫૭૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. ‘યુગાદિદેવસ્તોત્રપદ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૭૭)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨).[શ્ર.ત્રિ.]