ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રસુંદર

Revision as of 13:42, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચારિત્રસુંદર : આ નામે ૧૪ કડીની ‘વિંશતિસ્થાનક-વિધિગર્ભિત-સઝાય’ મળે છે. તેના કર્તા ચારિત્રસુંદર-૧ છે કે અન્ય તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]