ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રોદય

Revision as of 13:43, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચારિત્રોદય [               ]: જૈન સાધુ. મુનિરાજ  ધનરાજ વિશેના ૬ કડીના ગીતના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કતિપય ઐતિહાસિક ગીતોકાં સાર’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]