ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયચંદ્ર સૂરિ

Revision as of 06:33, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જયચંદ્ર (સૂરિ): આ નામે ‘બરડા ક્ષેત્રપાલ-છંદ’ (લે. સં. ૧૯મી સદી અનુ.) એ કૃતિ નોંધાયેલી મળે છે તે કયા જયચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ: મુપુગૂહસૂચી.