ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનસમુદ્ર

Revision as of 11:46, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિનસમુદ્ર : આ નામે મળતા ‘કલ્પસૂત્ર-બાલાવબોધ(આદીશ્વર ચરિત્રપર્યંત), (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા કયા જિનસમુદ્ર છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]