ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેરાજ
Revision as of 12:32, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જેરાજ'''</span> [ઈ.૧૮૮૨ સુધીમાં] : ‘સિંહાસન-બત્રીસ...")
જેરાજ [ઈ.૧૮૮૨ સુધીમાં] : ‘સિંહાસન-બત્રીસી’ (લે.ઈ.૧૮૨૨)ના કર્તા. સંદર્ભ : રાપુહસૂચી : ૧.[કી.જો.]