ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જોરિયો
Revision as of 12:35, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જોરિયો'''</span> [ ]: વેદાંતનાં પદો (૧...")
જોરિયો [ ]: વેદાંતનાં પદો (૧ પદ મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાવિનોદ : ૧. સંદર્ભ : ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[કી.જો.]