ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જુગનાથ

Revision as of 12:55, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જુગનાથ [ ઈ.૧૫૪૫માં હયાત]: ભુજંગી છંદની ચાલના ૮ કડીના ‘રામાષ્ટક/રામચરિત’ (ર.ઈ.૧૫૪૩/શકસં. ૧૪૬૪, શ્રાવણ સુદ ૧૧)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત: ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨.[કૌ.બ્ર.]