ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેતા

Revision as of 13:03, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જેતા [સં.૧૭મી સદી] : અવટંકે કોઠારી. મથુરાના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]