ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનહર્ષ-૧
Revision as of 05:04, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનહર્ષ-૧'''</span> [ઈ.૧૬૪૯માં હયાત] : ખરતરગચ્છન...")
જ્ઞાનહર્ષ-૧ [ઈ.૧૬૪૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સુમતિશેખરના શિષ્ય. ઈ.૧૬૪૯માં હયાત હોવાની માહિતી મળે છે. ૧૩ કડીનું ‘પાર્શ્વ-સ્તવન’ તેમણે રચ્યું છે. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.[કી.જો.]