ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઝ/ઝૂમખરામ
Revision as of 05:32, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઝૂમખરામ'''</span> [ ]: આ કવિના નામે હર...")
ઝૂમખરામ [ ]: આ કવિના નામે હરિભક્તિનો મહિમા વર્ણવતું ૬ કડીનું ૧ પદ (મુ.) મળે છે. કૃતિ પ્રાચીન હોવાની ખાતરી થતી નથી. કૃતિ : પ્રાકાસુધા : ૧.[કૌ.બ્ર.]