ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/ત્યાગાનંદ

Revision as of 06:55, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ત્યાગાનંદ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ત્યાગાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. તેમણે કીર્તનો (૧ થાળ મુ.) રચ્યાં હોવાનું નોંધાયું છે. આ કવિએ સંસ્કૃતમાં ‘હરિપ્રાર્થનાષ્ટકમ્’ રચ્યું છે. કૃતિ : કીર્તનસાર સંગ્રહ : ૧, શાસ્ત્રી હરિજીવનદાસ, ઈ.૧૯૫૧. સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૫.[કી.જો.]