ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દામજી મુનિ
Revision as of 07:41, 16 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દામજી(મુનિ)'''</span> [ઈ.૧૭૧૦માં હયાત] : જૈન સાધુ. ૧૨...")
દામજી(મુનિ) [ઈ.૧૭૧૦માં હયાત] : જૈન સાધુ. ૧૨૭ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]