ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવચંદ્ર-૪

Revision as of 12:00, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવચંદ્ર-૪'''</span> [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. કો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દેવચંદ્ર-૪ [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. કોડાય(કચ્છ)ના પચાણના સંઘપતિપદે નીકળેલા સંઘે ઈ.૧૭૭૮માં શત્રુંજ્યની યાત્રા કરી તેનું વર્ણન કરતા ૬૧ કડીના ‘શત્રુંજ્યનો સલોકો’ (મુ.)ના કર્તા. કૃતિ : સલોકા સંગ્રહ : ૧, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨. [ર.ર.દ.]