ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસુંદર
Revision as of 12:08, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવસુંદર'''</span> : આ નામે ૩ કડીનું ‘નેમરાજુલ-ગીત...")
દેવસુંદર : આ નામે ૩ કડીનું ‘નેમરાજુલ-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે. તે કયા દેવસુંદર છે તે સ્પષ્ટ થતું નથી. ૮૪ કડીની ‘આષાઢભૂતિ-સઝાય’ (ર.ઈ.૧૫૩૧) સમયદૃષ્ટિએ જોતાં દેવસુંદર-૧ની હોઈ શકે. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]