ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસી મુનિ

Revision as of 13:24, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દેવસી(મુનિ) [ઈ.૧૬૧૦માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. શ્રી મલ્લઋષિની પરંપરામાં રત્નસિંહશિષ્યના શિષ્ય. ૪ ઢાળના ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૧૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]