ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનવિમલ-૨
Revision as of 07:16, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધનવિમલ-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છન...")
ધનવિમલ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિનયવિમલના શિષ્ય વિશાલસોમસૂરિ (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ના રાજ્યકાળમાં રચાયેલા ‘પ્રજ્ઞાપનાસૂત્ર-બાલાવબોધ’ના કર્તા. જુઓ વિનયવિમલશિષ્ય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [વ.દ.]