ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધીર

Revision as of 13:11, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધીર: આ નામે ૪ સુભાષિત (લે.ઈ.૧૬૬૮) મળે છે તેના કર્તા કયા ધીર - છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]