ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથવો

Revision as of 06:04, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નથવો'''</span> [                ] : મોતી અને પ્રીતિ વિશેનાં ૫ દોઢિયા દુહા (મુ.)ના કર્તા. કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ. ઈ.૧૯૨૩. {{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}} <b...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નથવો [                ] : મોતી અને પ્રીતિ વિશેનાં ૫ દોઢિયા દુહા (મુ.)ના કર્તા. કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ. ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]