ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાગર-૧

Revision as of 11:46, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાગર-૧'''</span> (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ) : વેડવના વતની. હિંદીભાષાની છાંટવાળી રવિદાસ/રવિસાહેબ (જ.ઈ.૧૭૨૭-અવ. ઈ.૧૮૦૪)ની પ્રશસ્તિ કરતી ૧૦ કડીની ‘રવિદાસને પત્ર’(મુ.) એ કૃતિના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નાગર-૧ (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ) : વેડવના વતની. હિંદીભાષાની છાંટવાળી રવિદાસ/રવિસાહેબ (જ.ઈ.૧૭૨૭-અવ. ઈ.૧૮૦૪)ની પ્રશસ્તિ કરતી ૧૦ કડીની ‘રવિદાસને પત્ર’(મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં.૧૯૮૯.[કી.જો.]