ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમવિજય-૧

Revision as of 12:08, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નેમવિજય-૧'''</span> [ઈ.૧૬૩૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિદ્યાવિજયના શિષ્ય. ૨૪ ઢાળની ‘અમરદત્ત મિત્રાનંદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, આસો સુદ ૩, રવિવાર)ના કર્તા. સંદર્ભ :...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નેમવિજય-૧ [ઈ.૧૬૩૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિદ્યાવિજયના શિષ્ય. ૨૪ ઢાળની ‘અમરદત્ત મિત્રાનંદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, આસો સુદ ૩, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧) [ર.સો.]