ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરમા
Revision as of 05:58, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પરમા'''</span> [ઈ.૧૬૯૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. શ્રીપતનેજસિંહની પરંપરામાં રજસિંહના શિષ્ય. શીલવિષયક ૯૬ કડીની ‘પ્રભાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૨/સં. ૧૭૪૯, મહા સુદ ૧૦, શન...")
પરમા [ઈ.૧૬૯૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. શ્રીપતનેજસિંહની પરંપરામાં રજસિંહના શિષ્ય. શીલવિષયક ૯૬ કડીની ‘પ્રભાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૨/સં. ૧૭૪૯, મહા સુદ ૧૦, શનિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]