ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરમાનંદ (પંડિત)-૨

Revision as of 06:29, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પરમાનંદ (પંડિત)-૨'''</span> [ઈ.૧૬૧૫ પહેલાં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના શિષ્ય. ‘નાના દેશી ભષામય-સ્તવન’ (ર. ઈ.૧૬૧૫ પહેલાં) તથા ૬૨/૯૭ કડીના ‘પાર્શ્વચિંતામણિ સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પરમાનંદ (પંડિત)-૨ [ઈ.૧૬૧૫ પહેલાં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના શિષ્ય. ‘નાના દેશી ભષામય-સ્તવન’ (ર. ઈ.૧૬૧૫ પહેલાં) તથા ૬૨/૯૭ કડીના ‘પાર્શ્વચિંતામણિ સ્તવન/પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]