ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પીઠો

Revision as of 06:41, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પીઠો'''</span> [                ] : કવિએ પદો(મુ.)ની રચના કરી છે, જેનો મુખ્ય વિષય જ્ઞાનભક્તિનો છે. કૃતિ : ૧. અભમાલા; ૨. કાફીસંગ્રહ, પ્ર. ક. જા. સં. ૧૯૪૦; ૩. દુર્લભ ભજન સંગ્રહ, ગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પીઠો [                ] : કવિએ પદો(મુ.)ની રચના કરી છે, જેનો મુખ્ય વિષય જ્ઞાનભક્તિનો છે. કૃતિ : ૧. અભમાલા; ૨. કાફીસંગ્રહ, પ્ર. ક. જા. સં. ૧૯૪૦; ૩. દુર્લભ ભજન સંગ્રહ, ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૪. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૫. ભજનસાગર : ૧, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૧૯૯૮; ૬. સતવાણી; ૭. સોસંવાણી. [કી.જો.]